વેઇટ લિફ્ટીંગની 430 કિ.ગ્રાની ર્સ્પધામાં L P સવાણીનો વિદ્યાર્થી પ્રથમ ક્રમે

PC: khabarchhe.com

સુરત ડિસ્ટ્રીક પાવર લિફ્ટીંગ એસોસિયેશન દ્રારા આયોજિત  ર્સ્પધામાં L P સવાણી ગુજરાતી માધ્યમમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતા મલય લિંબાચિયાએ 430 કિ.ગ્રા વજન ઉંચકીને પહેલો નંબર અને ગોલ્ડ મેડલ મેળવીને સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. મલય લિંબાચિયાની આ સિધ્ધીને શાળાના ચેરમેન માવજીભાઇ માવાણી અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્ર સવાણીએ બિરદાવી છે. સાથે કોચ ગિરિશ પટેલને પણ અભિનંદન પાઠવ્યા છે. મલય હવે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી નેશનલ લેવલની ર્સ્પધામાં ભાગ લેવા જવાનો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp