સુરત શહેરમાં અશ્વની સ્પર્ધામાં યુવતીએ મારી બાજી

PC: khabarchhe.com

શહેરમાં અશ્વની અલગ-અલગ સ્પર્ધા યોજાઇ હતી. ભાટપોર ભાઠા અને પી.પી. સવાણી ખાતે રવિવારે અશ્વની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અશ્વની સ્પર્ધામાં દેવાંશી દાળિયાએ ગેલ્પ રેસમાં પ્રથમ સ્થાન, જ્યારે પી.પી.સવાણી ખાતે ટ્રેન્ટ પેગિંગની સ્પર્ધામાં આકાશ પટેલે 6 પોઇન્ટ મેળવીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આકાશ પટેલે માત્ર 15 દિવસ જે અશ્વ પર પ્રેક્ટિસ કરી હતી. તે અશ્વ ઘાયલ થતાં છેલ્લી ઘડીએ બીજા અશ્વ પર સવાર થઇને આ સિદ્વિ હાંસલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp