#INDvsWI3rdT20: જુઓ રોહિત શર્માએ કોને આપ્યું પ્લેઇંગ-XIમા સ્થાન

PC: Sify.com

ચેન્નાઇમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની સીરિઝની છેલ્લી મેચ અને ત્રીજી T20 રમાઇ રહી છે, ત્યારે વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટેસ્ટ સીરિઝ અને વન-ડે સીરિઝ જીત્યા બાદ T20 સીરિઝ પણ ભારત 2-0થી જીતી ગયું છે, પરંતુ આજે ટીમ ક્લીનસ્વીપ કરવાના ઇરાદા સાથે રમવા ઉતરશે. જો ટીમની વાત કરવામાં આવે તો વેસ્ટઇન્ડીઝે કોઈ પ્રકારનો ચેન્જ કર્યો નથી. ટીમ ઇન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને વોશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવ્યું છે.

ત્રીજી T20 માટે ભારતની પ્લેઇંગ XI

ત્રીજી T20 માટે ભારતની પ્લેઇંગ XI

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp