ગાંગુલીએ કર્યો ખુલાસો, કેપ્ટન તરીકે કેવો હતો ધોની

PC: jagran.com

અવારનવાર ક્રિકેટ ફેન્સ વચ્ચે એવી ચર્ચા થતી રહી છે કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને મહેન્દ્ર સિંહ ધોની પસંદ નહોતો, પરંતુ આ સાચી વાત નથી તે સૌરવ ગાંગુલીનું તાજેતરમાં જ આવેલું આ સ્ટેટમેન્ટ કહી દે છે. હાલમાં બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષપદે વિરાજમાન સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની મારી નજરમાં શ્રેષ્ઠ કેપ્ટન હતો. ધોની પાસે શ્રેષ્ઠ લીડરશીપ સ્કીલ હતી. તેની કેપ્ટનશિપમાં ઈન્ડિયાએ ઘણી ઉપલબ્ધી મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.