સચિનથી લઈ સાનિયા મિર્ઝાએ દેશવાસીઓને પાઠવી સ્વતંત્રતા દિવસની શુભકામના

PC: twitter.com

દરેક ભારતીય આઝાદીની ઉજવણી કરી રહ્યા છે. સ્પોર્ટ્સ જગતની કેટલીક હસ્તીઓએ પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભકામના પાઠવી હતી.

સચિન તેંડુલકરે સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કર્યુ છે, તેને ટ્વીટ કરી લખ્યુ, ‘બહાદુર સ્વતંત્રતા સેનાનીઓને કારણે આજે ભારત છે’

ભારતીય ક્રિકેટના પૂર્વ અને વર્તમાન ખેલાડીઓ સિવાય સાઇના નેહવાલ, સાનિયા મિર્ઝા, વિજેન્દર સિંહ, સુનીલ છેત્રી, દીપા કર્માકર સહિત કેટલીક અન્ય હસ્તીઓએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા સંદેશ લખ્યો છે.

Source Cricklove

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp