ભારત વિરુદ્ધ T20 સીરિઝ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમ જાહેર, આ 3 ખેલાડીથી ખતરો

PC: tentaran.com

ભારત-વેસ્ટ ઇન્ડીઝની 3 ઓગસ્ટથી શરૂ થઇ રહેલી સીરિઝ માટે વેસ્ટ ઇન્ડીઝ ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે પહેલી બે T20 માટે વેસ્ટ ઇન્ડીઝ ટીમની જાહેરાત કરી છે, જેમાં સુનિલ નરીન અને કાઇરન પોલાર્ડની વાપસી થઇ છે. 14 સભ્યની ટીમમાં ઓલરાઉન્ડર આન્દ્રે રસલની પણ એન્ટ્રી થઇ છે, જેને વર્લ્ડ કપ દરમિયાન ઇજા થઇ હતી. સુનિલ નરીન, કાઇરન પોલાર્ડ અને આંદ્રે રસલની ત્રિપુટી ભારત માટે ખતરો બની શકે છે.

2 T20 માટે વેસ્ટ ઇન્ડીઝ ટીમ...

જોન કેમ્પબલ

એવિન લુઇસ

શિમરોન હેટમાયર

નિકોલસ પૂરન

કાઇરન પોલાર્ડ

રોવમેન પોવેલ

કાર્લોસ બ્રેથવેઇટ(કેપ્ટન)

કીમો પોલ

સુનિલ નરીન

શેલ્ડન કોટરેલ

ઓશાને થોમસ

એન્થની બ્રામ્બેલ

આંદ્રે રસેલ

ખારી પિઅરે

2 T20 માટે ભારતીય ટીમ...

વિરાટ કોહલી(કેપ્ટન)

રોહિત શર્મા

શિખર ધવન

કે.એલ.રાહુલ

શ્રેયસ ઐયર

મનિષ પાંડે

રિષભ પંત

કુણાલ પંડ્યા

રવિન્દ્ર જાડેજા

વોશિંગટન સુંદર

રાહુલ ચહર

ભુવનેશ્વર કુમાર

ખલીલ અહમદ

દીપક ચહર

નવદીપ સૈની 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp