#IPL2018: ગંભીરની ટીમ વિરુદ્ધ કોહલીએ ટોસ જીત્યો

PC: khabarchhe.com

IPLની 11મી સિઝનનો ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ પ્રારંભ થઈ ગયો છે. આજે IPLની 19મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી ડેરડેવિલ્સની ટીમ ટકરાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ટોસ જીતીને દિલ્હી ડેરડેવિલ્સની ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે.

સ્થળઃ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર

પોઈન્ટ ટેબલ... 

ટીમ

મેચ

જીત

હાર

ટાઇ

પોઈન્ટ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

4

3

1

0

6

કોલકાતા નાઇટ રાઇડર્સ

5

3

2

0

6

સનરાઈઝર્સ હૈદરાબાદ

4

3

1

0

6

કિંગ્સ ઈલેવન પંજાબ

4

3

1

0

6

રાજસ્થાન રોયલ્સ

5

2

3

0

4

મુંબઈ ઈન્ડિયન્સ

4

1

3

0

2

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

4

1

3

0

2

દિલ્હી ડેરડેવિલ્સ

4

1

3

0

2

(આ પોઈન્ટ ટેબલ મેચ નંબર 17 ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ સુધીનું છે.) 

IPL ચેમ્પિયન્સ...

વિજેતા ટીમ વર્ષ
રાજસ્થાન રોયલ્સ 2008
ડેક્કન ચાર્જર્સ 2009
ચેન્નાઈ સુપર કિંગ્સ 2010
ચેન્નાઈ સુપર કિંગ્સ 2011
કોલકાતા નાઇટ રાઇડર્સ 2012
મુંબઈ ઈન્ડિયન્સ 2013
કોલકાતા નાઇટ રાઇડર્સ 2014
મુંબઈ ઈન્ડિયન્સ 2015
સનરાઇઝર્સ હૈદરાબાદ 2016
મુંબઈ ઈન્ડિયન્સ 2017

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp