#IPL2018: આજે થશે આ ટીમ વચ્ચે ટક્કર

PC: ahmedabadcitypolice.org

ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનનો 7 એપ્રિલના રોજ ધમાકેદાર આગાઝ થઈ ગયો છે. આ સિઝનમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ 2 વર્ષના પ્રતિબંધ બાદ પાછી ફરી છે, ત્યારે ચેન્નાઈની કમાન ફરી ધોનીના હાથમાં જોઈને દર્શકો પણ ખુશ છે. 7 એપ્રિલથી શરૂ થયેલી IPLની ફાઈનલ મેચ 27 મે, 2018ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. IPL 11મા ટોટલ 60 મેચો રમાશે. દર શનિ અને રવિવારે બે મેચ રમાશે. ત્યારે આજે કોની ટક્કર થશે તે જાણીએ.

આજની મેચઃ

તારીખઃ 22-4-2018

બપોરે 4 કલાકેઃ સનરાઇઝર્સ હૈદરાબાદ vs ચેન્નાઈ સુપર કિંગ્સ

સ્થળઃ હૈદરાબાદ

ટીમઃ

સનરાઇઝર્સ હૈદરાબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ

Kane Williamson(c)

Bhuvneshwar Kumar

Shikhar Dhawan

Shakib Al Hasan

Manish Pandey

Carlos Brathwaite

Yusuf Pathan

Wriddhiman Saha

Rashid Khan

Ricky Bhui

Deepak Hooda

Siddarth Kaul

T Natarajan

Mohammad Nabi

Basil Thampi

K Khaleel Ahmed

Sandeep Sharma

Sachin Baby

Chris Jordan

Billy Stanlake

Tanmay Agarwal

Shreevats Goswami

Bipul Sharma

Mehdi Hasan

Alex Hales


 

MS Dhoni(c)

Suresh Raina

Ravindra Jadeja

Faf du Plessis

Harbhajan Singh

Dwayne Bravo

Shane Watson

Kedar Jadhav

Ambati Rayudu

Deepak Chahar

KM Asif

Kanishk Seth

Lungi Ngidi

Dhruv Shorey

Murali Vijay

Sam Billings

Mark Wood

Kshitiz Sharma

Monu Kumar

Chaitanya Bishnoi

Imran Tahir

Karn Sharma

Shardul Thakur

N Jagadeesan

 
આજની મેચઃ

તારીખઃ 22-4-2018

રાત્રે 8 કલાકેઃ રાજસ્થાન રોયલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ

સ્થળઃ જયપુર

ટીમઃ

રાજસ્થાન રોયલ્સ મુંબઈ ઈન્ડિયન્સ

 

Ajinkya Rahane(c)

Ben Stokes

Stuart Binny

Sanju Samson

Jos Buttler

Rahul Tripathi

D Arcy Short

Krishnappa Gowtham

Jofra Archer

Dhawal Kulkarni

Jaydev Unadkat

Ankit Sharma

Anureet Singh

Zahir Khan

Shreyas Gopal

Prashant Chopra

Sudhesan Midhun

Ben Laughlin

Mahipal Lomror

Aryaman Birla

Jatin Saxena

Dushmantha Chameera

Heinrich Klaasen

c

Rohit Sharma(c)

Jasprit Bumrah

Hardik Pandya

Kieron Pollard

Mustafizur Rahman

Pat Cummins

Suryakumar Yadav

Krunal Pandya

Ishan Kishan

Rahul Chahar

Evin Lewis

Saurabh Tiwary

Ben Cutting

Pradeep Sangwan

Jean-Paul Duminy

Tajinder Singh

Sharad Lumba

Siddhesh Lad

Aditya Tare

Mayank Markande

Akila Dananjaya

Anukul Roy

Mohsin Khan

MD Nidheesh

Mitchell McClenaghan

 

પોઈન્ટ ટેબલ... 

ટીમ

મેચ

જીત

હાર

ટાઇ

પોઈન્ટ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

4

3

1

0

6

કોલકાતા નાઇટ રાઇડર્સ

5

3

2

0

6

સનરાઈઝર્સ હૈદરાબાદ

4

3

1

0

6

કિંગ્સ ઈલેવન પંજાબ

4

3

1

0

6

રાજસ્થાન રોયલ્સ

5

2

3

0

4

મુંબઈ ઈન્ડિયન્સ

4

1

3

0

2

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

4

1

3

0

2

દિલ્હી ડેરડેવિલ્સ

4

1

3

0

2

(આ પોઈન્ટ ટેબલ મેચ નંબર 17 ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ સુધીનું છે.) 

IPL ચેમ્પિયન્સ...

વિજેતા ટીમ વર્ષ
રાજસ્થાન રોયલ્સ 2008
ડેક્કન ચાર્જર્સ 2009
ચેન્નાઈ સુપર કિંગ્સ 2010
ચેન્નાઈ સુપર કિંગ્સ 2011
કોલકાતા નાઇટ રાઇડર્સ 2012
મુંબઈ ઈન્ડિયન્સ 2013
કોલકાતા નાઇટ રાઇડર્સ 2014
મુંબઈ ઈન્ડિયન્સ 2015
સનરાઇઝર્સ હૈદરાબાદ 2016
મુંબઈ ઈન્ડિયન્સ 2017

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp