લોકોને ભારત બહાર જવાની સલાહ આપતો કોહલી પોતે માથાથી લઇ પગ સુધી છે 'વિદેશી'

PC: khabarchhe.com

‘ભારતમાં રહીને બીજા દેશોના ક્રિકેટરને પ્રેમ કરનારાને દેશની બહાર ચાલ્યા જવું જોઇએ...’ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના આ સ્ટેટમેન્ટ બાદ સોશિયલ મીડિયામાં તેની ખૂબ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી છે. કોહલીની વધારે ટીકા એટલા માટે કરવામાં આવી છે, કારણ કે તેનું સ્ટેટમેન્ટ એટલે પણ ચોંકાવનારું છે, કારણ કે તે મોટાભાગે વિદેશી વસ્તુઓને જ પસંદ કરે છે.

કોહલીને વિદેશમાં રજા ગાળવાનું પસંદ છે.

તેના ફેવરિટ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને નોવાક જોકોવીચ છે.

તે પૂમા શૂઝની જાહેરાત કરે છે. તમને નીચેના આ ફોટા પરથી ખબર પડી જશે કે કોહલી કેટલો વિદેશી છે...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp