ભારતના સ્ટાર ખેલાડીએ શેર કર્યો દીકરીનો વીડિયો

PC: instagram.com/ritssajdeh/

થોડા દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી રોહિત શર્મા પિતા બન્યો છે. રોહિત શર્મા પિતા બન્યા બાદ ખૂબ ખુશ છે અને પહેલીવાર તેની દીકરીનો કોઇ વીડિયો સામે આવ્યો છે. રીતિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરી સમાયરાનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોને 14 મિનિટમાં જ 25 હજારથી વધુ વ્યૂ મળી ગયા હતા. 

 
 
 
View this post on Instagram

😍🥰❤️

A post shared by Ritika Sajdeh (@ritssajdeh) on

થોડા દિવસ પહેલા જ  રોહિત શર્માએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેનો, રિતિકાનો અને તેની ન્યૂ બોર્ન બેબી ગર્લનો ફોટો મૂકીને દીકરીના નામની પણ જાહેરાત કરી હતી. રોહિતે પોતાની દીકરીના નામનો ખુલાસો કરતા ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી.

રોહિતે પોતાની દીકરીનું નામ સમાયરા રાખ્યું છે. આ સાથે રોહિત શર્મા 8 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા વન-ડે સીરિઝમાં શામેલ થવા માટે ફરી ઓસ્ટ્રેલિયા પહોંચી જશે. રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે,

I spent last night

On the last flight to you ❤️

Took a whole day up

Trying to get way up 

Baby Samaira ❤️

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp