બંદૂકની ગોળીથી પણ ફાસ્ટ ભાગે છે આ છોકરો, જુઓ વીડિયો

PC: instagram.com/blaze_813/

મેદાન પર સૌથી ફાસ્ટ દોડવાની જ્યારે-જ્યારે વાત આવે છે, ત્યારે ફક્ત એક જ નામ સામે આવે છે યુસૈન બોલ્ટ. કહેનારાઓ તો ત્યાં સુધી કહેતા હતા કે બોલ્ટ જ્યારે દોડવાનું શરૂ કરે છે, ત્યારે બંદૂકની ગોળી પણ પાછળ છૂટી જાય છે. પરંતુ આજે અમે તમને એવા એક બાળક સાથે મુલાકાત કરાવીશું, જે છે તો ફક્ત 7 વર્ષનો પણ તેની રફ્તાર બોલ્ટ અને બૂલેટ બંનેથી કંઇ ઓછી નથી.

 
 
 
View this post on Instagram

2019 Track Season Starting Off Amazing 60 Meter Dash 8.69 ⚡️⚡️ 100 Meter Dash 13.48 Record Breaking ⚡️⚡️#sctop10

A post shared by Blaze The Great (@blaze_813) on

આ બાળકનું નામ છે રુડોલ્ફ ઇનગ્રામ. ટામ્પા બેમાં રહેતા રુડોલ્ફને તેના ફેન બ્લેજના નામે બોલાવે છે, એટલે કે જ્વાળા. તમે તેનો વીડિયો જોઇને પોતે પણ કહેશો કે ખરેખર આ બાળક આગળ જઇને જ્વાળામુખી બનવાનો છે.

 
 
 
View this post on Instagram

Track Season Is Here First Meet Almost Here 💪🏾🦍 💫

A post shared by Blaze The Great (@blaze_813) on

આ બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. તે દોડવાનું શરૂ કરે છે તેની ગણતરીની સેકન્ડમાં જ તે બધા સ્પર્ધકોને પાછળ મૂકી દે છે.

 
 
 
View this post on Instagram

Last Year Playing 7&8 At 6 On 4th Down...This Year Will Be A Movie Practice Starts Monday #GotToFinishStrong #2019

A post shared by Blaze The Great (@blaze_813) on

હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર બ્લેજનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે 60M અને 100M ટ્રેક પર દોડ લગાવી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

While Training Yesterday This Man Said U Look Fast On Video Lets See If You Fast In Real Life 🤣😂 He Was 25 🤣😂

A post shared by Blaze The Great (@blaze_813) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp