જબરા ફેન: વિરાટે અરિજિત માટે શું કર્યું ટવિટ?

PC: twitter.com/imVkohli

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી બોલુવુડ સિંગર અરિજિતસિંહનાં બહુ મોટો ફેન છે. તાજેતરમાં તેણે પોતાના મનપસંદ સિંગરની મુલાકાત કરી હતી. કોહલીએ મંગળવારે આ મુલાકાતનો ફોટો પણ શેર કર્યો હતો. ટવિટર પર ફોટ પોસ્ટ કરી કોહલીએ પોતાનો મેસેજ લખ્યો હતો કે મારા માટે એક ફેનને પોતાનાં માનીતા કલાકારને મળવાનો પ્રસંગ છે. અરિજિત બહુ સારો માણસ છે. તેમનો અવાજથી હું મોહિત થઈ જાઉં છું. શુભકામનાઓ અરિજિત. કોહલીની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં કલાકારોએ ચેરીટી મેચ રમી હતી. ખેલાડીઓની આ ફુટબોલ મેચમાં રણબીર કપુર, અભિષેક બચ્ચન, ડિનો મોરીયા અને સુજીત સરકાર સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp