ટેકનીકલ ખામીને કારણે 2 કલાક શેર માર્કેટ રહ્યું ઠપ

PC: thereformedbroker.com

નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE પર આજે રોકાણકારોને ટેક્નીકલ ગડબડીનો સામનો કરવો પડ્યો હતો. આનાથી વાયદા બજારનો કામકાજ ઠપ રહ્યું અને શેરની કિંમતોના વલણની જાણકારી પણ ન મળી શકી.

એક્સચેન્જે એક નિવેદનમાં જણવ્યું કે રોકડ બજારમાં ટેકનીકલ ખામીને કારણે રોકડ અને વાયદા બજારમાં NSE પર કામકાજ ઠપ થઈ ગયું છે. NSE એ ખામી દૂર કરી 2 કલાકના અંતરાલ બાદ ફરી કામકાજ રાબેતા મુજબ ચાલુ કર્યું હતું. બ્રોકરો અનુસાર આ ખામી દરમિયાન NSE પર શેરના ભાવ જાણી શકાયા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp