SEBI શેરબજારના કાર્યના કલાકો વધારી શકે છે

PC: indianexpress.com

દેશની માર્કેટ રેગ્યુલેટરી ઓથોરીટી SEBI તેની સમક્ષ પડેલી એક પ્રપોઝલ પર વિચાર કરી રહી છે જે મુજબ દેશભરના શેરબજારોના કાર્યનો સમય બપોરે 3.30 વાગે પૂર્ણ કરવાને બદલે તેને સાંજે 7.30 સુધી વધારવામાં આવે. આ પ્રપોઝલ મૂકનારાઓનું એમ માનવું છે કે આમ કરવાથી આંતરરાષ્ટ્રીય બજારો સાથે ભારતનું બજાર પણ તાલમેળ જાળવી શકશે. પ્રપોઝલના વિરોધમાં કામનું ભારણ વધવું અને ખર્ચમાં વધારો જેવા કારણ બતાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.