શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ પહેલીવાર 35000 પાર

PC: moneycontrol.com

બજેટ પહેલા ભારતીય શેર બજાર ઐતિહાસિક સ્તરને આંબવામાં સફળ  રહ્યું હતું. સેન્સેક્સ પહેલીવાર 35000ની ઐતિહાસિક સપાટીને પાર કરવામાં સફળ રહ્યું હતું, ત્યાં બીજી બાજુ નિફ્ટી 73 પોઈન્ટના ઉછાળા સાથે 10700ની સપાટી પાર કરીને આગળ નીકળી ગઈ હતી. સેન્સેક્સમાં 272 પોઈન્ટનો ઉછાળો આવતા 35000ની સપાટી પાર થઈ હતી. સવારે સેન્સેક્સ 9.33 કલાકે 25.35 પોઈન્ટ નીચે જઈને 34745.70 પર ખૂલ્યું હતું અને નિફ્ટી પણ લગભગ આ સમયે જ 0.95 પોઈન્ટ્સના ઘટાડા સાથે 10699.50 સાથે ખૂલ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp