દશેરાના દિવસે 400 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, રૂપિયામાં પણ નબળી શરૂઆત

PC: newsxplive.com

શુક્રવારે દશેરાના દિવસે શેર માર્કેટે ઘટાડા સાથે શરૂઆત કરી હતી. સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 100 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત રૂપિયામાં પણ કમજોર શરૂઆત જોવા મળી હતી BSEના મિડકેપ ઇન્ડેક્સ 0.6 ટકા તૂટ્યો છે જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં લગભગ 1 ટકા જેટલી કમજોરી દેખાઈ રહી છે. Indiabulls Housing, reliance, HCL Technologies, Infosys અને Ultratech Cement જેવા મોટા શેરોમાં 5.8-3.5 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે.

મિડકેપ શેરોમાં PNB Housing, Adani Transmission, L&T infotech, AU Small Finance અને Honeywell Automation 5.5-2.7 ટકા જેટલા ઘટ્ય છે. સ્મોલકેપ શેરોમાં Mindtree, Swelect Energy, Kolte-patil 9.9-5.3 ટકા તૂટ્યા છે. ડોલરના મુકાબલે રૂપિયા 1 પૈસા તૂટીને 73.60 પર ખૂલ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp