શેરબજારના જાણકારોનું કહેવું છે, આ 5 શેર ટુંક સમયમાં મોટી કમાણી કરાવી શકશે

શેરબજારના જાણકારોએ એવા 5 શેરો શોધી કાઢ્યા છે, જેમાં રોકાણ કરવાથી ટુંક સમયમાં મોટી કમાણી થઇ શકે છે. 26થી 48 ટકા સુધીની કમાણીનો અંદાજ આપવામાં આવ્યો છે.
(1) વરુણ બેવરેજીસ: હાલનો ભાવ 541 રૂપિયા, ટાર્ગેટ 750 રૂપિયા. 52 સપ્તાહનો ઉંચો ભાવ 682 અને નીચો ભાવ 488 રૂપિયા
(2) ઓબેરોય રિયલ્ટી: હાલનો ભાવ 1768, ટાર્ગેટ 2694, 52 સપ્તાહનો ઉંચો ભાવ 2350, નીચો ભાવ 1273
(3) ગોદરેજ કન્ઝયુમર હાલનો ભાવ 1130, ટાર્ગેટ 1675, 52 સપ્તાહનો ઉંચો ભાવ 1541, નીચો ભાવ 1055
(4) ICICI બેંક: હાલનો ભાવ 1206, ટાર્ગેટ 1550, 52 સપ્તાહનો ઉંચો ભાવ 1361, નીચો ભાવ 985
(5) TCS: હાલનો ભાવ 4152, ટાર્ગેટ 5230, 52 સપ્તાહનો ઉંચો ભાવ 4585, નીચો ભાવ 3593
નોંધ- તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp