iPhone 8ના લોન્ચ પહેલાં 1000 અબજ ડૉલરની કંપની બનશે Apple

PC: pinimg.com

માર્કેટ વોચની રિપોર્ટ અનુસાર Appleના ત્રીજા ક્વાર્ટરના રિઝલ્ટ્સની જાહેર થયા બાદ કંપનીની માર્કેટ વેલ્યૂમાં 56 અબજ ડૉલરનો વધારો થયો છે. વિશ્લેષકોએ અનુમાન લગાવ્યું છે કે Appleના શેરમાં વધારો થવાનું ચાલુ રહેશે. Apple સપ્ટેમ્બરમાં iPhone 8 લોન્ચ કરવા જઈ રહી છે. તેના કારણે કંપનીની માર્કેટ વેલ્યૂ 1000 અબજ ડૉલર થઈ શકે છે. વિશ્લેષકો મુજબ Appleના શેરની કિંમત વર્તમાન સ્તર 160 ડૉલરથી 192 ડૉલર સુધી જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.