Googleમાંથી ડિસમિસ થયેલા એન્જિનિયરે કંપની પર લગાવ્યો મોટો આરોપ

PC: wsj.net

જેમ્સ દામોર નામના એન્જિનિયરે ટેક જાયન્ટ કંપની Google પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે કંપની તેમની ભરતીની પ્રક્રિયામાં જાતીય સમૂહ અને લિંગના આધાર પર ભેદભાવ કરે છે. દામોરની નોકરી જવા પાછળનું કારણ હતું કે તેણે કંપનીના વિવિધ પ્રયાસોની આલોચના કરતો એક મેમો લખ્યો હતો. દામોરે CNBCના ટીવી કાર્યક્રમ ક્લોઝિંગ બેલમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કંપની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.