22 ઓગસ્ટના રોજ Micromax લોન્ચ કરશે ફર્સ્ટ ઈન્ફિનિટી સ્માર્ટફોન

PC: gadgets360cdn.com

Micromax 22 ઓગસ્ટના રોજ એક ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે, જેના માટે કંપનીએ ઈન્વિટેશન મોકલવાની શરૂઆત કરી દીધી છે. આ ઈવેન્ટમાં કંપની પોતાનો પ્રથમ ઈન્ફિનિટી ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં 18:9નો એસ્પેક્ટ રેશિયો આપવામાં આવશે. ઈન્ફિનિટી સીરિઝના તમામ સ્માર્ટફોનમાં પાતળા બેઝલ આપવામાં આવશે. કંપની આ ફોનની કિંમત બજેટ સેગ્મેન્ટમાં રાખે એવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.