આ દેશમાં મળે છે વિશ્વની સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ

PC: sfcd.com

નોર્વે વિશ્વમાં સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ સેવા પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર બ્રોડબેન્ડ સ્પીડની તપાસ કરનારી Ooklaએ તેની જાણકારી આપી છે. છેલ્લાં 13 મહિનામાં નોર્વે 11મા સ્થાન પરથી ટોચ પર પહોંચ્યું છે. Ooklaએ ઈન્ટરનેટની સ્પીડ માપવા 'સ્પીડટેસ્ટ ડૉટ નેટ' એપ્લિકેશન તૈયાર કરી છે. તેના પરથી મળેલા આંકડા અનુસાર નોર્વેમાં મોબાઈલ ફોન પર ઈન્ટરનેટની સ્પીડમાં 69%નો વધારો થઈ 52.6 mbps સુધી પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.