Xiaomi યુઝર્સ સાવધાન, પોકેટમાં ફાટ્યો Redmi Note 4

PC: intoday.in

માર્કેટમાં ફરીવાર Redmi Note 4 ફાટવાના સમાચાર મળ્યા છે, આંધ્ર પ્રદેશના ગોદાવરી જિલ્લામાં રહેનાર સૂર્યકિરણના પેન્ટમાં આ સ્માર્ટફોન ફાટ્યો હતો. આ ઘટનાને કારણે યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણકારી મળતાં Xiaomiએ યુવકનો સંપર્ક કર્યો હતો અને તપાસ શરૂ કરી દીધી હતી. સૂર્યકિરણ ફોનને ચાર્જ કર્યા બાદ દુકાન જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. યુવક હવે કંપની પર દાવો કરી વળતર માગવાની તૈયારી કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.