ફેડરરને હરાવીને ડેલ પોટ્રો યુએસ ઓપનની સેમીફાઈનલમાં પહોંચ્યો

PC: del potro

24મી સીડ ધરાવતા આર્જેન્ટીનાના હુઆન માર્ટીન ડેલ પોટ્રોએ આજે યુએસ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં રોજર ફેડરરને ચાર સેટમાં હરાવીને અપસેટ કહી શકાય તેવો વિજય મેળવ્યો છે. ડેલ પોટ્રોએ ફેડરરને 7-5, 3-6, 7-6 (10-8) અને 6-4થી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે જ્યાં તેનો મુકાબલો અન્ય મહારથી રફેલ નાદાલ સાથે થશે. જ્યારે મહિલાઓની યુએસ ઓપન સેમીફાઈનલમાં ચાર અમેરિકન ખેલાડીઓ 36 વર્ષ બાદ એકસાથે ક્વોલીફાય થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.