માંટ્રિયલ માસ્ટર્સની ફાઈનલમાં ઝ્વેરેવે ફેડરરને આપી માત

PC: washingtonpost.com

સ્વિસ સ્ટાર રોજર ફેડરરને માંટ્રિયલ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટની ફાઈનલમાં જર્મનીના 20 વર્ષીય એલેકઝાન્ડર ઝ્વેરેવે સતત 2 સેટમાં 6-3, 6-4થી માત આપી ટાઈટલ પર કબજો કર્યો હતો. ફેડરરના ફેન્સ આ હારથી ખૂબ દુઃખી થયા. એલેકઝાન્ડર પોતે ફેડરરને પોતાનો આઈડલ માને છે. ફાઈનલ મુકાબલામાં તેની સ્ફૂર્તિ, લગન અને ચપળતાને કારણે ઝ્વેરેવે માત્ર 68 મિનિટમાં ફેડરરને માત આપી તેની સતત 16 જીતોનો વિજયરથ તોડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.