ટેનિસ પર પણ લાગ્યું ફિક્સિંગનું કલંક

PC: 1610.org.uk

ટેનિસપ્રેમીઓ માટે ખરાબ સમાચાર છે, ક્રિકેટની જેમ ટેનિસમાં પણ હવે ફિક્સિંગના કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે. તેની મેચમાં પણ ફિક્સિંગ થતી હોવાની આશંકા છે. આ વર્ષે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ- ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનમાં રમાયેલી કેટલીક મેચોની તપાસ ટેનિસ ઈન્ટીગ્રીટિ યુનિટ દ્વારા કરવામાં આવશે. ટુર્નામેન્ટની કુલ 3 મેચોની તપાસ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ મેચના પરિણામ પહેલેથી નક્કી કરવામાં આવ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.