5 વર્ષ બાદ ભારતને મળી WTA ટુર્નામેન્ટની મેજબાની

PC: courtsandgreens.com

ભારત 5 વર્ષ બાદ પ્રથમ WTA ટુર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે. મુંબઈમાં આ વર્ષે નવેમ્બરમાં 125,000 ડૉલરની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે. તેમાં દુનિયાના ટોપના 50 ખેલાડીઓ દેશના ખેલાડીઓ સાથે મુકાબલો કરશે. મહારાષ્ટ્ર રાજ્ય લોન ટેનિસ સંઘ દ્વારા આ ટુર્નામેન્ટના આયોજનની જવાબદારી ઉપાડવામાં આવી છે. ખેલાડીઓની દિલચશ્પી જળવાઈ રહે માટે આ ટુર્નામેન્ટનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.