ત્રીજું યુએસ ઓપન ટાઈટલ જીતતો રફેલ નાદાલ

PC: Rafel Nadal

સ્પેનના રફેલ નાદાલે આજે સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસનને યુએસ ઓપનની ફાઈનલમાં 6-3,6-3 અને 6-4 એમ ત્રણ સીધા સેટ્સમાં હરાવીને પોતાનું ત્રીજું યુએસ ઓપન ટાઈટલ જીતી લીધું છે. ઓવરઓલ નાદાલનું આ 16મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ છે. વારંવારની ઈજાઓ અને ફોર્મની કમીને કારણે 2013 બાદ એવું પહેલીવાર બન્યું છે કે નાદાલે એક વર્ષમાં બે ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.