ટ્વીટર પર સાઇનાના થયા 50 લાખ ફોલોઅર્સ, પણ સાનિયાથી હજુ પાછળ

PC: indianexpress.com

ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. ટ્વીટરની વાત કરીએ તો, 27 વર્ષીય સાઇનાની ફેન્સ લિસ્ટમાં જબરદસ્ત વધારો થયો છે. ટ્વીટર પર તેના ફોલોઅર્સની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે. આ લખાય છે, ત્યાં સુધીમાં સાઇનાના ટ્વીટર પર 50,02,576 ફોલોઅર્સ થઈ ગયા છે, પરંતુ તે હજુ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી પાછળ છે. સાનિયા મિર્ઝાના ટ્વીટર પર 63 લાખથી વધુ ફોલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.