ઊંચાઈ વધારવાના ઉપાયો

PC: hdgatewaynews.com

આપણા વ્યક્તિત્વમાં સૌથી અગત્યની ભૂમિકા ઊંચાઈની રહેલી છે. ઓછી ઊંચાઈને કારણે ઘણી વ્યક્તિઓમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. કેટલાક પ્રકારના વ્યાયામ આપની ઊંચાઈ વધારવા માટે મદદરૂપ થઈ શકે છે. જેને નિયમિત રીતે કરવામાં આવે તો ચોક્કસ જ ફાયદો થઈ શકે છે. જેમાં લટકવું અથવા બાસ્કેટબોલ રમવું, તાડાસન, ભુજંગાસન, શીર્ષાસન જેવી રમતો અને આસનોનો સમાવેશ થાય છે. આ વ્યાયામથી માંસપેશિઓ ખેંચાવાને કારણે લંબાઈ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.