મુંબઇનો ગુજરાતી છોકરો 100 દિવસમાં કેનેડા છોડીને દેશ ભેગો થઇ ગયો, અનુભવ શેર કર્યો
એક વખત એવો હતો કે કેનેડા જવા માટે લોકોનો ભારે ક્રેઝ રહેતો હતો, પરિવારો પણ એવું ઇચ્છતા હતા કે તેમના સંતાનો કેનેડા જઇને તેમની લાઇફ બનાવે. કેનેડા જવું એક જિંદગીનું મહત્ત્વનું સપનું રહેતું હતું, પરંતુ સમય બદલાયો છે અને કેટલાંક લોકોને કડવા અનુભવો થઇ રહ્યા છે. મુબઇનો એક ગુજરાતી છોકરો