દુનિયામાં સૌથી વધુ ભારતની આ જગ્યા જોવા આવે છે લોકો

PC: hindustantimes.com

વર્લ્ડ બૂક ઓફ રૅકોર્ડ્સ યુકે દ્વારા તાજેતરમાં જ એક યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં દુનિયામાં સૌથી વધુ લોકો શું જોવા માટે જાય છે, તેના વિશે જણાવવામાં આવ્યું છે. અમૃતસર સ્થિત શ્રી દરબાર સાહિબ જેને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું નામ વર્લ્ડ બૂક ઓફ રૅકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. દુનિયાભરના ધાર્મિક સ્થળોમાં અહિયાં આવતા શ્રદ્ધાળુઓનો આંકડો દુનિયામાં સૌથી વધુ છે. માનવતા માટે સૌથી મોટા લંગર લગાવવાનો શ્રેય પણ શ્રી દરબાર સાહિબને જ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.