VIDEO: આ મધર્સ ડે પર એક નવો નિશ્ચય કરીએ

જનરલી યુટ્યુબ પરની એડ્સ આપણે સ્કિપ કરી દેતા હોઈએ છીએ, પરંતુ કેટલીક એડ્સ-શોર્ટ ફિલ્મ્સ આપણું ધ્યાન આકર્ષિત કરે અને પછી એ જોઈએ ત્યારે થોડું ગુડ ફીલ થાય. એડમાં શોર્ટ ફિલ્મના માધ્મયથી કહેવાયેલી એમાંની એક વાત સ્પર્શી જાય એવી છે. અહીં તો માત્ર એક ઑફિસમાં મહિલાઓને સારી સવલત કરી આપવાની વાત છે, પણ જાહેરમાંય ક્યારેક કોઈ સગર્ભા મહિલા નજરે ચઢે તો એને મદદ કરવા તત્પર રહેવા khabarchhe.com આપ સૌને પહેલ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp