બાળકને આવતી ખેંચથી બચવા અપનાવો આ ઉપાય

બાળકના જન્મથી 5 વર્ષનો સમય ખૂબ જ નાજૂક હોય છે. આ સમયમાં બાળક વધુ સારસંભાળ માંગી લે છે. ત્યારે જો બાળકની કાળજી ન લેવાય તો તેને આખી જીંદગી ભોગવવાનો વારો આવી શકે છે. જેમ કે ખેંચ. બાળકને જ્યારે તાવ આવે ત્યારે ખેંચ આવવાની શક્યતા વધારે હોય છે. ખેંચ આવવી તે સામાન્ય લક્ષણ છે પરંતુ ખેંચ બાળકોને નુકશાન પણ કરી શકે છે. વધુ માહિતી માટે જુઓ આ વિડીયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp