ખુબ અજીબો ગરીબ છે પ્રેગ્નેન્સી સાથે જોડાયેલ આ તથ્ય, જાણો તેના વિશે

PC: cardiffwomensaid.org.uk

પ્રેગ્નેન્સી દરમિયાન એક મહિલાના શરીરમાં ઘણા પ્રકારના બદલાવ આવે છે. ઘણીવાર કોઇ વસ્તુને લઇને અચાનકથી અણગમો થવા લાગે છે, તો ત્યાંજ ઘણી વસ્તુઓને જોવાનુ મન પણ નથી થતુ. ત્યાંજ ઘણી મહિલાઓમાં ચિડીયાપણુ આવી જાય છે. જો કે એ બધી વસ્તુઓ ખૂબ અજીબ જ લાગે છે. જો કે આ બધી વાતો ખૂબ અજીબ લાગે છે. આજે અમે તમને પ્રેગ્નેન્સીથી જોડાયેલી કેટલીક એવી વાતો વિશે જણાવીશુ.

ખૂબ ગંધ આવવી

કોઇ પ્રેગ્નેન્ટ મહિલામાં જે સૌથી પહેલો બદલાવ આવે છે તે છે ગંધ. પ્રેગ્નેન્સી દરમિયાન સેંસ ઓફ સ્મેલ ઘણી સ્ટ્રોંગ થઇ જાય છે. વૈજ્ઞાનિક મુજબ તેની મદદથી પ્રેગ્નેન્ટ મહિલાઓ પોતાને એવી હાનિકારક વસ્તુઓથી પોતાને દૂર રાખે છે, જે ન ફક્ત તેમના માટે બાળકોને પણ નુકશાન પહોંચાડી શકે છે.

પોતાના માટે જ નહી બાળક માટે પણ ખાઓ

પ્રેગ્નેન્ટ મહિલાઓને ખાસકરીને એક શિખામણ આપવામાં આવે છે કે તે ફક્ત પોતાના માટે જ નહી પરંતુ ગર્ભમાં રહેલ બાળક માટે પણ ખાય. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવુ છે કે પ્રેગ્નેન્ટ મહિલાઓએ એટલુ વધારે ખાવાની જરુર નથી. આમ પણ ખાવુ પીવુ દરેક મહિલામાં સમાન નથી હોયુ.

એક વર્ષ સુધી રહી શકે છે પ્રેગ્નેન્સી

એ ખૂબ અજીબોગરીબ તથ્ય છે કારણકે આમ તો પ્રેગ્નેન્સી 9 મહિના સુધી જ રહી શકે છે, જેના બાદ બાળકની ડિલિવરી થઇ જાય છે. જો કે ઘણી રીતે પ્રેગ્નેન્સી વર્ષભર સુધી રહી શકે છે અને એવી પરિસ્થિતિમાં ડોક્ટર લેબર પેન કરાવીને બાળકોને જન્મ અપાવે છે.

ચહેરા પર ગ્લો

તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યુ હશે કે પ્રેગ્નેન્સી દરમિયાન એ મહિલાઓના ફેસ પર ગ્લો આવી રહ્યો છે. એ પણ માનવામાં આવે છે કે માતા બનવાની ખુશીમાં જ એક મહિલાના ચહેરા પર ગ્લો આવી જાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે પ્રેગ્નેન્સી ગ્લો જો કે ફ્લોના કારણે થાય છે જે પ્રેગ્નેન્સી દરમિયાન 50 ટકા વધુ વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp