આ બાળકે સ્વર્ગમાં મોકલ્યો પિતા માટે લેટર, પોસ્ટ ઓફિસે આ રીતે પહોંચાડ્યો

PC: ndtvimg.com

કોઇ બાળક પોતાના પિતા માટે સ્વર્ગમાં તો પત્ર નહી મોકલતું હોય? પરંતુ આ 7 વર્ષના બાળકે પત્ર લખીને સ્વર્ગમાં મોકલ્યો છે. પોસ્ટ ઓફિસની તરફથી એવો જવાબ આવ્યો જેમણે સોશિયલ મીડિયા પર તમામનું મન જીતી લીધુ. આ પત્રને બાળકની મા ટેરી કોપલેન્ડે શેર કર્યો છે. બાળકે લેટર પોસ્ટમાં લખ્યું હતું, મિસ્ટર પોસ્ટમેન, શું તમે આ લેટરને સ્વર્ગમાં લઇ જશો? થોડા અઠવાડિયા બાદ UK's Royal Mailની તરફથી જવાબ આવ્યો અને જણાવ્યું કે પત્ર પહોચાડી દેવામાં આવ્યો છે. જો કે ફેસબુક પર આ પોસ્ટને ઘણી શેર કરવામાં આવી રહી છે.

ત્યારે અંગે વધુમાં લખ્યું હતું કે લેટર પહોચાડવો ઘણો મુશ્કેલ રહ્યો છે. રસ્તામાં સ્ટાર્સ આવ્યાં અને એવી ઘણી વસ્તું આવી જેમનો સામનો કરી સ્વર્ગમાં પહોચવું મુશ્કેલ રહ્યું હતું, પરંતુ પત્રને સ્વર્ગમાં પહોચાડી દીધો છે. આ પત્રને બાળકની માતા ટેરીએ શેર કર્યો છે. જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો પોસ્ટ ઓફિથી આવેલા જવાબને ઘણો પસંદ કરી રહ્યાં છે. ટેરીએ તસવીર પોસ્ટ કરતા લખ્યું કે' હું બોલી પણ શકતી નથી. જેવી રીતે તેને જાણકારી મળી કે પત્ર પિતા સુધી પહોચી ચુક્યો છે તો તે ખૂબ ભાવુક થઇ ગયાં હતાં.

રોયલ મેલે કહ્યું કે બાળકના પત્રએ બધાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટને ભાવુક કરી દીધાં. આશા છે અમારો જવાબ આપવાથી બાળક અને પરિવારને સારૂ લાગ્યું હશે. લોકો રોયલ મેલના ઘણાં વખાણ કરી રહ્યાં છે અને ધન્યવાદ આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યુ- હદયને પર્સ લીધું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp