પોતાની દીકરીથી દૂર રહેતી માતા પહેલા આ વીડિયો જોવાનું ન ચૂકે

રવિવારે આવી રહેલા 'મધર્સ ડે' પહેલાં એક ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વર્કિંગ વુમન પોતાની માતાને ફોન કરે છે અને કામના કારણે સમય ન મળતો હોવાની ફરિયાદ કરે છે. મા ઘરના કામમાં વ્યસ્ત હોવાથી ફોન મૂકવો પડે છે અને ત્યારબાદ તે તેની માતા માટે હેપી મધર્સ ડેની કેક બૂક કરાવે છે અને પોતાના કામ માટે નીકળી જાય છે. ત્યાર બાદ શું થાય છે તે જાણવા તમારે વીડિયો જોવો જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp