70% મહિલાઓ વર્કપ્લેસ પર થતાં યૌન શોષણની ફરિયાદ નથી કરતી

PC: thecaspiantimes.com

નેશનલ કમિશન ફોર વુમન(NCW)ની સભ્ય સચિવ સતબીર બેદીએ કહ્યું હતું કે કાર્યસ્થળ પર યૌન શોષણનો ભોગ બનનારી 70% મહિલાઓ તેની ફરિયાદ નથી કરતી. આ ઉપરાંત તેમણે સમાજની કાળી તસવીર દર્શાવતા કહ્યું હતું કે સમાજમાં એવી ઘણી મહિલાઓ છે જેઓ કાયદાનો લાભ ઉઠાવી વ્યવસ્થાને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે. તેમણે યૌન શોષણ સામે લડવાના નિયમો અંગે જાગરુકતા પણ ફેલાવી હતી અને આ સમસ્યા સામે મહિલાઓને બળવો પોકારવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.