એક ગૃહિણીને મહિનાનું કેટલું વેતન મળવું જોઈએ?

PC: intoday.in

એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે હાઉસવાઈફ એટલે કે ગૃહિણીઓના દરેક કામનું અગર મૂલ્યાંકન કરવામાં આવે તો તેમનુ માસિક વેતન 1.35 લાખનું થાય છે. જો કે આ આંકડામાં પરિવારમાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા પ્રમાણે વધારો થઈ શકે છે. ગૃહિણી દ્વારા કરવામાં આવતા કામની સરખામણી તે જ કામ પ્રોફેશનલ રીતે કરનારની સાથે કરવામાં આવી છે. આપણે ત્યાં મોટેભાગે એવું માનવામાં આવે છે કે ગૃહિણીઓને આખો દિવસ ઘરમાં કોઈ કામ હોતું નથી. પરંતુ જ્યારે એક દિવસ પણ જો ગૃહિણી તેનું કામ ન કરે તો ઘર પર મોટી આફત આવી ગઈ હોય તેવું થઈ જતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.