મહિલાએ કૂતરા સાથે 8 વર્ષો સુધી બનાવ્યા શારીરિક સંબંધ, થઈ આ સજા

PC: newsbytesapp.com

હાલમાં જ એક વ્યક્તિ દ્વારા બકરી સાથે અને બીજા એક વ્યક્તિ દ્વારા ગાય સાથે સંબંધ બનાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બંને કેસમાં આરોપીને સજા કરવામાં આવી છે. પરંતુ, શું તમે ક્યારેય કોઈ મહિલા દ્વારા કૂતરાના શોષણનો મામલો સાંભળ્યો છે? આ મજાક નહીં પરંતુ, હકીકત છે. હાલમાં જ ફ્લોરિડામાં રહેતી એક મહિલા દ્વારા તેના પાલતુ કૂતરાનું શોષણ કરવાનો મામલો સામે આવ્યો છે અને તે પણ એક-બે નહીં પરંતુ, પૂરા આઠ વર્ષોથી મહિલા કૂતરાનું શોષણ કરી રહી હતી. તે મહિલાની કૂતરા સાથે સંબંધ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

આ મામલામાં સાથ આપનારા તેના એક્સ બોયફ્રેન્ડને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે. એક્સ બોયફ્રેન્ડ પર આરોપ છે કે તે સમગ્ર ઘટનાક્રમને કેમેરામાં રેકોર્ડ કરતો હતો અને પછી તેને હાઈ ડ્રાઈવમાં સેવ કરતો હતો. મામલો અમેરિકાના ફ્લોરિડાનો છે. 36 વર્ષીય ક્રિસ્ટીના કૈલેલાની પોતાના કૂતરા સાથે સંબંધ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ક્રિસ્ટીના સાથે તેના એક્સ બોયફ્રેન્ડ જેફ્રી સ્પ્રિંગર (39)ને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે. આરોપ છે કે છેલ્લાં 8 વર્ષથી ક્રિસ્ટીના કૂતરાનું શોષણ કરી રહી હતી. અરેસ્ટ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ક્રિસ્ટીના અને જેફ્રી પર પ્રાણીઓ સાથે સંકળાયેલી યૌન ગતિવિધિઓનો આરોપ લાગ્યો છે. આ જ અઠવાડિયે બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા, જ્યાં આશરે 4 લાખ રૂપિયાનો બોન્ડ ભર્યા બાદ તેમને જામીન મળી ગયા. રેકોર્ડ અનુસાર, ક્રિસ્ટીનાની આ પહેલા પણ ડોમેસ્ટિક વાયોલન્સ કેસમાં ધરપકડ કરવામાં આવુ ચુકી છે. કૂતરાને સ્થાનિક એનિમલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટર્સે કૂતરાની નસ્લનો ખુલાસો નથી કર્યો. જોકે, પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે કૂતરાને કોઈ ઈજા નથી આવી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના 4 રાજ્યો Wyoming, New Mexico, Hawaii, West Virginiaને છોડીને બાકીના તમામ રાજ્યોમાં પ્રાણીઓ સાથે સંબંધ બનાવવાને અપરાધ માનવામાં આવે છે. પરંતુ, તેને ગંભીર અપરાધ માનવામાં નથી આવતો. દોષી સાબિત થવા પર એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ધ જર્નલ ઓફ ક્વોલિટેટિવ ક્રિમિનિલ જસ્ટિસ એન્ડ ક્રિમિનોલોજી અનુસાર, પ્રાણીઓ સાથે સંબંધો બનાવવાને લઈને કોઈ વિશ્વસનીય આંકડા નથી, પરંતુ શોધ કહે છે, 5થી 8 ટકા પુરુષો આવા અપરાધમાં સામેલ છે, જ્યારે 3થી 4 ટકા મહિલાઓ પણ તેમા સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp