લક્ષ્મી મિત્તલે હાર્વર્ડ યુનિવર્સિટીને ₹162 કરોડ ડોનેટ કર્યા

PC: gqindia.com

ભારતીય મૂળના બ્રિટનમાં રહેતા બિઝનેસમેન અને સ્ટીલ કિંગ તરીકે ઓળખાતા લક્ષ્મી નિવાસ મિત્તલે સાઉથ એશિયન દેશો સાથેની પાર્ટનરશિપ વધારવા માટે તેમણે અને તેમના પરિવારે અમેરિકા સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને 162 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું હતું કે, મિત્તલ પરિવાર દ્વારા આપવામાં આવેલા ડોનેશન બાદ યુનિવર્સિટીની ‘સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટ’ હવે ‘લક્ષ્મી મિત્તલ સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટ’ના નામથી ઓળખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.