ડૉલ્ફિન સાથે આ શખ્સે બનાવ્યા સંબંધો, હવે પોતાના પુસ્તકમાં કર્યો ખુલાસો

PC: mirror.co.uk

માણસોનો સંબંધ શું કોઈ પર પ્રાણી કે જીવ સાથે હોય શકે ખરો? આ સવાલ તમારા મનમાં આવતો જ હશે પરંતુ એક શખ્સે સ્વીકાર કર્યો છે કે તેને એક ડૉલી નામની ડૉલ્ફિન પસંદ હતી આ તેની સાથે તેણે સંબંધ પણ બનાવ્યા હતા. મેલ્કમ બ્રેનર નામના આ શખ્સે દાવો કર્યો છે કે ડૉલ્ફિન સાથે તેનો સંબંધ હતો અને બંને વચ્ચે સંબંધ પણ બન્યો હતો. હવે 68 વર્ષીય થઈ ચૂકેલા મેલ્કમે દાવો કર્યો છે કે જ્યારે તે વર્ષ 1970ના દશકમાં એક વિદ્યાર્થી હતો ત્યારે તેણે બૉટલ નોઝ્ડ સાથે સંબંધની શરૂઆત કરી હતી.

તેણે પોતાની નવલકથા વેટ ગોડેસમાં લખ્યું કે થીમ પાર્કમાં કામ કરતા ડોલ્ફિન સાથે તેના સંબંધ બની ગયા હતા. મેલ્કમે જણાવ્યું કે તેની નવલકથા હકીકતમાં એક આત્મકથા છે અને તેના પોતાના અનુભવો પર આધારિત છે. તેણે કહ્યું કે મેં આ પુસ્તક ડૉલ્ફિન માટે રાખી છે કેમ કે આપણે પ્રાણીઓને કેદમાં રાખીને તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છીએ. મેલ્કમે દાવો કર્યો કે જ્યારે તે 20 વર્ષનો હતો તો તેણે ડૉલી નામની ડૉલ્ફિન સાથે પોતાના સંબંધની શરૂઆત કરી હતી.

મેલ્કમે કહ્યું કે તે એક ઉત્સુક ફોટોગ્રાફર હતો અને સરસોટા ફ્લોરિડાની એક પૂર્વ થીમ પાર્કમાં પૂલમાં તેને તસવીર લેવાની મંજૂરી મળી હતી. તેને ડૉલ્ફિન સાથે તરવાની મંજૂરી આપવામાં આવી હતી અને જલદી જ ડૉલ્ફિન ડૉલી સાથે એક નજીકનો સંબંધ બની ગયો. તેણે કહ્યું કે મને ડૉલ્ફિન સુધી મફતમાં પહોંચ આપવામાં આવી હતી અને તેની સાથે તરવા માટે તેનો મિત્ર બની ગયો. તે ખૂબ ખાસ હતી. મેલ્કમે દાવો કર્યો છે કે ડૉલીએ તેના પ્રત્યે પોતાના ઈરાદાને દર્શાવી દીધા હતા અને પોતે આકર્ષિત થઈને તેના શરીર સાથે સ્પર્શ કરવા લાગી.

તેણે આગળ કહ્યું કે પહેલા તો મેં કોઈ રસ ન દેખાડ્યો પરંતુ થોડા સમય બાદ મેં વિચાર્યું કે જો તે એક મહિલા હોત તો શું હું તેનાથી દૂર જવા માટે બહાના બનાવતો? મેલ્કમે ભાર આપીને કહ્યું કે ડૉલી તેનો પીછો કરવામાં વધારેમાં વધારે આક્રમક થઈ ગઈ હતી. મેં જોયું કે તે અસાધારણ રૂપે કામુક છે. થીમ પાર્ક બંધ થવાની એક રાત બાદ ડૉલ્ફિને તેની સાથે સંબંધ બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp