ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પાસે ધમાકો

PC: newyork

ન્યૂયોર્ક પોલીસે આપેલી માહિતી મુજબ અમેરિકાના ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પાસે બ્લાસ્ટ થયો છે. જો કે આ બ્લાસ્ટ કેવી રીતે થયો છે, તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી અને આ બ્લાસ્ટમાં કોઈ જાનહાની થઈ છે કે, નહીં તે અંગે પણ કોઈ માહિતી મળી નથી. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. પોલીસે બ્લાસ્ટ થયો તે આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આસપાસના વિસ્તારને ખાલી કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

11 Dec, 2017
08:08 PM
કોઈ જાનહાની નથી થઈ.
11 Dec, 2017
08:08 PM
4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ.
11 Dec, 2017
08:08 PM
પોલીસે 1 વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી છે.
11 Dec, 2017
08:08 PM
ધમાકામાં પાઇપ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.