કેન્દ્ર સરકારે બંધ કરી હજ સબસિડી

PC: intoday.in

હજયાત્રા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી પર રોક લાગી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા હજ પર આપવામાં આવતી સબસિડી બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે આ વર્ષે 175000 લોકો સબસિડી વગર જ હજયાત્રા પર જશે. માયનોરિટી અફેર્સ મિનિસ્ટર મુખ્તાર અબ્બાસ નકવીએ આ અંગે જણાવ્યું હતું કે, હજની સબસિડી બંધ કરી દેવામાં આવી છે. ગરીબ મુસ્લિમો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. સબસિડીનો ફાયદો એજન્ટ્સ ઉઠાવી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp