ભોજન બાદ તુરંત આ કામ નહીં કરતા, પડશે મોંઘુ

PC: altervista.org

ભોજનના ઘણા નિયમો છે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તમારી તબિયત પર એની અસર પડી શકે છે. કેટલાક એવા કામો છે, જે ભોજન કર્યાના તુરંત બાદ ન કરવા જોઈએ. ભોજન બાદ કસરત ન કરવી જોઈએ, તેનાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે અને નહાવું પણ ન જોઈએ. ખાસ કરીને કોઈ સ્વિમિંગ પૂલમાં નહાવું ન જોઈએ. ભોજનના તુરંત બાદ સૂવાથી કેટલાય રોગ ઉદભવી શકે છે. ભોજન બાદ તુરંત દોડવા પણ ન જવું અને ચા-કોફી પણ ન પીવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.