મગફળીની સાથે ખેડૂતોના કાળજા સળગી ગયા - Ep. 100
31 Jan, 2018
05:27 PM
મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની. આ આગની સાથે ઘણા બધા ખેડૂતોના કાળજા પણ સળગી ગયા હશે. કાળી મજૂરી કરીને આપણા ધરતી પૂત્રો જે પાક સરકાર સુધી પહોંચાડે છે તે આપણા સુધી ન આવે ત્યારે તે ખેડૂની શું હાલત થતી હશે? ત્યારે આ તમામ ઘટનામાં કંઇક ગંધ આવી રહી છે જે આવનારા દિવસોમાં સાબીત થઇ જ જશે. અગાઉ પણ આવું થયુ હતું..ગોંડલમાં અગાઉ પણ આ જ રીતે લાખો કિલોની માત્રામાં મગફળી બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનામાં નુકશાન આમ જનતા અને ખેડૂતોને સૌથી વધુ થશે. ગુણિયલ ગુજરાતની જય હો.