બહેનોની મજાક તો સહન નહિ જ કરી લેવાય - Ep. 09
10 Oct, 2017
04:09 PM
ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ હબડાહબડીમાં મહિલાઓ ઉપર ટીપ્પણી કરી.. ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે તેવા ભાજપના અગ્રણી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેને પટેલે જવાબ આપતા કે મહિલાઓએ કેવાં કપડાં પહેરવા જેવી બાબતોનો ઉલ્લેખ શરમ જનક છે. જોકે, ભાજપ હાલ રાહુલ ગાંધીના આ પ્રહારને હાસ્યાસ્પદ ગણાવીને કોંગ્રેસની ઠેંકડી ઉડાવવામાં મજા આવી રહી છે. કારણ કે હાલ ભાજપ પાસે પણ કયાં કામ છે. પણ સ્ત્રીઓની મર્યાદા એ ગુજરાતનું ઘરેણું છે. ત્યારે આ પ્રકારની મેટ્રો કલ્ચરની ટીપ્પણી ક્યાંક કોંગ્રેસ માટે આ ઇલેકશનમાં ભારે ન પડી જાય.