સમાન કામ સમાન વેતન - Ep. 03
06 Oct, 2017
02:37 AM
એક બાજુ કેન્દ્ર સરકાર સ્કીલ ડેવલપમેન્ટ, યુવા રોજગારીની વાત કરી રહી છે તો બીજી બાજુ રાજ્યમાં પગાર ભથ્થાને લઈને ભૂખ હડતાલો થઈ રહી છે. જીંદગીનો કિંમતી સમય કાઢીને પોતાના જ પગાર માટે વલખાં મારી રહ્યા છે. સામી દિવાળી છે ત્યારે અમુક કર્મચારીઓનો તો પગાર પણ થયો નથી, થાય છે તો તે પણ ન થવા બરાબર. ફાઈટ ફોર રાઈટ એન્ડ ધીસ ઈઝ રાઈટ ટાઈમ... વિકાસ ભલે ગાંડો બને તોફાની બને...પણ તમારી પ્રગતિ અટકવી ન જોઇએ.