શું આપણે ગાંધીના આદર્શોને માનીએ છીએ ખરા - Ep. 99
30 Jan, 2018
03:44 PM
30મી જાન્યુઆરી.. ઇતિહાસમાં કાળી શાહીથી કંડારાઇ ગઇ છે. આજે ગાંધી નિર્વાણ દિવસ છે, ત્યારે એક પ્રશ્ન અહીં એ થાય કે આપણે ગાંધી બાપુના આદર્શોને માનીએ છીએ ખરા? આજે આપણે શહિદ દિન તરીકે પણ આ દિવસને મનાવીએ છીએ? પણ એક સવાલ અંતરઆત્માને પૂછજો કે ખરેખર આપણે શહિદોની શહાદતને યોગ્ય ન્યાય આપીએ છીએ ખરા? આજે ગુજરાતના સપુતે પોતાના જાન ન્યોછાવર કરી દીધા હતા. આ દેશ માટે ત્યારે આ વાત તો કરવી રહી અને વાત થાય છે Khabarchhe.com પર કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.