જાગો નહીંતર ચૂંટણી પછી આ નેતા તમારી ઊંઘ ઉડાડશે - Ep. 12
12 Oct, 2017
03:37 PM
હાલ તો નેતાઓ કોઇ પણ પક્ષના કેમ ન હોય તમારી પાસે ઝૂકી ઝૂકીને આવશે અને રીકવેસ્ટ કરશે પણ જ્યારે તેઓ સત્તામાં આવી જાય છે ત્યારે આપણા જ પ્રશ્નોનો ઉકેલ લાવવાની જગ્યાએ તેઓ એબ બતાવતા હોય છે.એકવાર સત્તા મળી એટલે કોણ છો તમે.. તેવો રુતબા તેમનામાં જોવા મળી જતો હોય છે. પણ હવે બસ, મારી ચેતનવંતી ગુજરાતી પ્રજા, સારી સરકાર બનાવશે.. જે પ્રજા માટે હોય નહીં કે રજા માટે..