યુવાનેતાઓ સરકારને હંફાવી રહ્યા છે - Ep. 76
29 Dec, 2017
06:01 PM
ગુજરાતમાં હાલ યુવા નેતાઓ સરકારને હંફાવી રહ્યા છે. જીજ્ઞેશ મેવાણીના હલ્લા બોલને લઇને ગૃહમંત્રી હરકતમાં આવી ગયા, તેઓએ કહ્યુ કે, જીજ્ઞેશ મેવાણી તો સસ્તી પ્રસિદ્ધી લઇ રહ્યા છે. પણ ગૃહમંત્રીને અહિ ટકોર છે કે જો સાચે જ ગુજરાત રાજ્યમાં જો દારૂ ન મળતો હોય, તો ગુજરાત પોલિસે એવી જાહેરાત કેમ કરવી પડી કે જે દારૂ પકડાવશે તેને ઇનામ આપવામાં આવશે. આ બધાની વચ્ચે આપ જોતા રહેજો Khabarchhe.com કે જ્યાં હંમેશાં વાત થાય ચે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.